વિશ્વની સૌથી મોટી રોટલી...

એક વ્યક્તિએ પોતાનો જન્મદિવસ ખૂબ જ અનોખી રીતે ઉજવ્યો છે.

શહેરના હરિ સેવા ધામમાં તેમણે વિશ્વની સૌથી મોટી રોટલી બનાવી છે.

વિશ્વની સૌથી મોટી રોટલી 21 કંદોઈઓએ લગભગ 5 કલાકમાં બનાવી છે.

આ રોટલીનું વજન 185 કિલો નોંધાયું છે.

તેને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે મોકલવામાં આવશે.

MORE  NEWS...

આ ગુજરાતના બકરાની હૈદરાબાદમાં છે જોરદાર માંગ, કિંમત જાણીને ચોંકી જશો

રસગુલ્લા અને ગુલાબજાંબુને પણ ટક્કર મારે એવી મીઠાઈ, જોતા જ મોંંમાં આવશે પાણી

શરીરમાં દેખાતા આવા લક્ષણો; માનસિક સ્વાસ્થ્ય સારૂં ન હોવાના છે એંધાણ

આ માટે 2000 ઈંટોનો ઉપયોગ કરીને ચૂલો બનાવવામાં આવ્યો છે.

રોટલી પકવવા માટેની લોખંડની તવી પણ 1 હજાર કિલોગ્રામની બનેલી છે.

20 ફૂટ લાંબી લોખંડની પાઇપનું વેલણ બનાવવામાં આવ્યું છે.

જેમાં 207 કિલો લોટ અને 10 કિલો મેદાના લોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સાથે જ લગભગ 15 કિલો દેશી ઘી અને તેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

પંચકુટીનું શાક સાથે આ રોટલી અહીં આવતા ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવી છે.

MORE  NEWS...

તમારી ઘરની દીવાલ પર ફરી રહ્યું છે મોત, બાળકોને રાખો દૂર

જોજો હો ક્યાંક રહી ન જતા, 500 નું કેડિયું ફક્ત 250 માં અહીં મળે

મહુવાના આસરાણાના ખેડૂતે કરી ગલગોટાની ખેતી, આટલા મળે છે ભાવ

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો