આ પાંચ મંત્રોથી કરો દેવી લક્ષ્મીની પૂજા, ભરાઈ જશે તિજોરી 

માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે.

શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે.

આ દિવસે તમે માતા લક્ષ્મીને સફેદ રંગનો ભોગ લગાવો.

આ ઉપરાંત તમે કેટલાક ખાસ મંત્રોથી માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો.

MORE  NEWS...

Grah Gochar 2024: શનિ સહિત 4 મોટા ગ્રહ બદલી નાખશે આ રાશિઓનું ભાગ્ય,

પ્રાણ પ્રતિષ્ઠા બાદ શા માટે બદલાઈ ગઈ રામલલ્લાની મૂર્તિ? પ્રેમાનંદજી મહારાજે કર્યો ખુલાસો

આ વર્ષે એક ખાસ યોગમાં ઉજવાશે રામ નવમીનો પાવન તહેવાર

1. ઓમ શ્રી હ્રીં ક્લીમ શ્રી સિદ્ધ લક્ષ્મ્યા નમઃ:

2. ઓમ હ્રીં હ્રીં શ્રી લક્ષ્મી વાસુદેવાય નમઃ:

3. પદ્મને પદ્મ પદ્માક્ષ્મી પદ્મ સંભવે તન્મે ભજસિ પદ્મક્ષી યેન સૌખ્યમ્ લભમ્યહમ્

4. ઓમ શ્રી હ્રીં ક્લીમ શ્રી સિદ્ધ લક્ષ્મ્યા નમઃ:

5. ઓમ હ્રીમ શ્રી ક્રિમ ક્લીમ શ્રી લક્ષ્મી મમ ગૃહે ધન પુરયે, ધન પુરયે, ચિંતા દૂરયે દૂરયે સ્વાહા:

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)