શ્રાવણમાં રાશિ અનુસાર આ રીતે કરો શિવજીની પૂજા
શ્રાવણનો મહિનો ભગવાન શિવને સૌથી પ્રિય માનવામાં આવે છે.
આ મહિનાના સોમવારની પૂજાનું વિશેષ મહત્વ હોય છે. 17 જુલાઇએ શ્રાવણ માસનો બીજો સોમવાર છે.
આ દિવસે ભક્ત રાશિ અનુસાર ભગવાન ભોળેનાથની પૂજા આરાધના કરે.
દેવધરના જ્યોતિષાચાર્ય પંડિત નંદકિશોર મુદગલ પાસેથી જાણીએ કે આ સોમવારે રાશિ અનુસાર ભગવાન ભોળેનાથને શુ અર્પણ કરીને પૂજા કરવી જોઇએ.
મેષ રાશિ:
આ રાશિના લોકોએ ભગવાન ભોલેનાથને બિલીપત્ર અને ચંદન અર્પણ કરવું જોઈએ.
કર્इક રાશિ:
આ રાશિના જાતકોએ ભગવાન શિવને ગાયનું દૂધ, દહીં અને સફેદ ફૂલ અર્પિત કરવા જોઈએ.
સિંહ રાથિ:
આ રાશિના લોકોએ સોમવારે ભગવાન શિવના શિવલિંગ પર મંદારનું ફૂલ ચઢાવવું જોઈએ.
કન્इયા રાશિ:
આ રાશિના લોકોએ સોમવારે ભગવાન શિવના શિવલિંગ પર ભાંગ, ધતુરા અને બિલીપત્ર અર્પણ કરવું જોઈએ.
વૃશ્सચિક રાશિ:
આ રાશિના જાતકોએ સોમવારે શિવલિંગ પર ભગવાન શિવને લાલ ગુલાબ અથવા લાલ કરેણનું ફૂલ અર્પણ કરવું જોઈએ.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)