જોન સીનાની એક્સ કોણ છે?
જોન સીના WWEના સૌથી પ્રચલિત સુપરસ્ટાર્સમાંથી એક છે.
જોન સીનાની લવ લાઈફ પણ તેના કરિયરની જેમ રસપ્રદ રહી છે.
z
शेर काफी सामाजिक होते हैं और झुंड में ही रहते हैं
જોન સીનાએ વર્ષ 2015માં નિક્કી બેલા સાથે લગ્ન કરી લીધા હતા.
જોકે, આ પછી વર્ષ 2018માં બન્ને અલગ થઈ જવાનો નિર્ણ
ય કર્યો.
જોન સીનાની એક્સ નિક્કી બેલા ઘણી સુંદર અને ગ્લેમરસ છે.
નિક્કી બેલા WWEEની પ્રચલિત મહિલા રેસલર્સમાંથી એક રહી છે.
WWEની સુંદર રેસલર નિક્કી બેલાની એક ટ્વિન્સ સિસ્ટર પણ છે.
નિક્કીની બહેનનું નામ બ્રી બેલા છે અને તે પણ WWE રેસલર છે.
WWEના રેસલર જોન સીના અને નિક્કી બેલા આજે પણ સાર
ા મિત્રો છે.
દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો
Click Here...