યામી ગૌતમના ઘરે ગુંજી કિલકારી

આર્ટિકલ 370 ફેમ યામી ગૌતમ માતા બની ચુકી છે 

એક્ટ્રેસ અને તેના પતિ આદિત્યએ આ ગુડ ન્યૂઝ ફેન્સની સાથે શેર કર્યા છે 

યામીએ દિકરાને જન્મ આપ્યો છે 

એક્ટ્રેસે પોતાના દિકરાના નામનો ખુલાસો પણ કર્યો છે 

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા

કપલે પોસ્ટ કરીને ડૉક્ટર અને મીડિયાનો ખાસ આભાર વ્યક્ત કર્યો છે

આ સાથે કપલે જણાવ્યું કે, તેમના દિકરાનું નામ VEDAVID રાખ્યું છે

તેના દિકરાનો જન્મ અક્ષય તૃતિયાને દિવસે થયો હતો

વેદાવિદના નામનો અર્થ છે, જેને વેદનું જ્ઞાન હોય

યામી અને આદિત્યને ફેન્સ માતા-પિતા બનવા માટે શુભકામના આપી રહ્યા છે

સેલેબ્સ પણ કોમેન્ટ કરીને શુભકામના આપી રહ્યા છે. રણવીર સિંહે લખ્યું- ખૂબ ખૂબ ખૂબ પ્રેમ 

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા