યશસ્વી જયસ્વાલે જે કર્યું એ તો કોઈ નથી કરી શક્યું!
પોતાની પહેલી જ ટેસ્ટમાં સદી ફટકારનાર 17મો ભારતીય બેટર બન્યો છે યશસ્વી જયસ્વાલ
ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ ઇનિંગમાં સૌથી વધારે બોલ રમવાનો યશસ્વીએ રેકોર્ડ બનાવી દીધો છે.
જયસ્વાલે પોતાની પ્રથમ ઇનિંગમાં 350 બોલથી વધારે રમ્યા હતા જ્યારે અગાઉ અઝહરૂદ્દીને 322 બોલ રમ્યા હતા
આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રીલંકાનાં બ્રેન્ડન કુરુપ્પુએ 548 બોલ રમ્યા હતા.
ટેસ્ટ ડેબ્યૂમાં 387 બોલમાં 171 રન મારીને જયસ્વાલ ત્રીજો સૌથી મોટો સ્કોર કરનાર ભારતીય બની ગયો છે.
અગાઉ શિખર ધવને ઓસ્ટ્રેલિયા સામે 2013માં ડેબ્યૂ મેચમાં 187 રન ફટકાર્યા હતા.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...