આ બેંકિંગ શેરમાં તેજીની શક્યતા નહિવત, બ્રોકરેજે આપી વેચવાની સલાહ

યસ બેંકના શેર પર સતત દબાવ યથાવત છે. શેર એક મહિનામાં 7 ટકાથી વધારે તૂટી ગયા છે. 

એક્સપર્ટે સીએનબીસી આવાઝના શોમાં જણાવ્યું કે, શેર જ્યાર સુધી 26 રૂપિયાની ઉપર ટકશે નહીં, ત્યાર સુધી તેજીની આશા નથી.

ઈકોનોમિક ટાઈમ્સે તેમના રિપોર્ટમાં જણાવ્યું હતુ કે, જાપાની દિગ્ગજે રેસની બહાર નીકળવાની જાણકારી આપી છે. પરંતુ આ ખબરની કોઈ પુષ્ટિ થઈ નથી.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

જો જાપાની કંપની બહાર નીકળે છે, તો યસ બેંકમાં હિસ્સો ખરીદવાની દોડમાં સુમીતોમો મિત્સુઈ બેંકિંગ કોર્પોરેશન એટલે કે SMBC અને એમિરાત્સ એનબીડી જ રહી જશે.

ICICI ડાયરેક્ટે તેમના રિપોર્ટમાં, યસ બેંકના શેરને વેચવાની સલાહ આપી છે. શેર 20 રૂપિયાના ભાવ પર આવી શકે છે.

NIM સ્ટેબલ છે, પરંતુ રિટર્ન ઓન એસેટમાં સામાન્ય ગ્રોથ છે. વર્તમાન ક્વાટરની અસર પહેલાથી જ શેર પર જોવા મળી ચૂકી છે. આગળની ગ્રોથને લઈને ઘણી ચિંતાઓ છે. એવામાં શેર પર સતર્કતા રાખવી જોઈએ.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.