યસ બેંકનો શેર આગળ નફો કરાવશે કે નુકસાન? એક્સપર્ટે શું કહ્યું?

જો તમારી પાસે પણ યસ બેંકના શેર છે તો તમારે આગળ શું કરવું જોઈએ?

જો તમને સ્ટૉકમાં નુકસાન થઈ રહ્યું હોય, તો તમારે આ સ્ટૉકમાં રહેવું જોઈએ કે તમારી ભાવિ યોજના શું હોવી જોઈએ? 

એક પ્રશ્નના જવાબમાં માર્કેટ એક્સપર્ટ માનસ જયસ્વાલે યસ બેંકના શેર અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

માનસે કહ્યું કે બે વિકલ્પો છે - જો આપણે શેરના સ્ટ્રક્ચર વિશે વાત કરીએ તો તે નકારાત્મક છે, તેથી પ્રોફિટની આશા રાખવાથી કોઈ ફાયદો નથી.

એક્સપર્ટે કહ્યું કે, મારા મતે કાં તો તમે આમાંથી બહાર નીકળી જાઓ કારણ કે તમારે ક્યાંક ખોટ બુક કરવી પડશે.

માનસે વધુમાં કહ્યું કે કાં તો તમે ખોટ બુક કરો અને છોડી દો અને અન્ય બેંકિંગ શેરો શોધો જ્યાં તમે રોકાણ કરી શકો.

માનસ જયસ્વાલે કહ્યું હતું કે, "મારી સલાહ એ જ હશે કે છોડી દો." જો તમારે રાહ જોવી હોય તો 20 રૂપિયા તમારી છેલ્લી આશા છે. જ્યારે પણ સ્ટોક રૂ. 20 થી નીચે જાય છે, ત્યારે તમારે ચોક્કસપણે તે સમયે સ્ટોકમાંથી બહાર નીકળવું પડશે.

સોમવારે યસ બેન્કનો શેર 1.44 ટકાના ઘટાડા સાથે રૂ. 23.90 પર બંધ થયો હતો. શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી 32.85 રૂપિયા છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.