વજન ઉતારવું હોય તો બાબા રામદેવની વાત યાદ રાખજો

આજની જીવનશૈલીમાં સ્થૂળતા સૌથી મોટી બીમારી બની રહી છે. વજન ઘટાડવા લોકો નિયમિત રીતે ડાયટ, એક્સરસાઇઝ, યોગા કરતા હોય છે.

મેદસ્વીતા

પ્રોસેસ્ડ ફૂડ અને સિટિંગ જોબ સહિતની જીવનશૈલી સ્થૂળતાનું સૌથી મોટું કારણ બને છે. લોકોએ શારીરિક કષ્ટ ઓછો કર્યો છે. જે ઝડપથી વજન વધારવા માટે જવાબદાર છે

વજન વધવાનું કારણ

જો તમે પણ વધતી સ્થૂળતાથી પરેશાન છો, તો ઘણી બધી સરળ રીતો છે જેને અપનાવીને તમે સ્થૂળતાથી છુટકારો મેળવી શકો છો.

સ્થૂળતાથી છૂટકારો

યોગગુરુ રામદેવે આવા ઘણા યોગ અને ટિપ્સ આપી છે જેના દ્વારા તમે સરળતાથી કુદરતી રીતે વજન ઘટાડી શકો છો.

કુદરતી રીતે વજન ઉતારો

બાબા રામદેવે એવી કેટલીક સલાહ આપી છે જેને રોજ અપનાવીને માત્ર એક મહિનામાં 10 કિલો વજન ઉતારી શકાય છે. આ માટે તમારે કોઈ દવા કે ઘરેલું ઉપાય અપનાવવાની જરુર નથી.

બાબા રામદેવની સલાહ

તમારી જીવનશૈલીમાં થોડો ફેરફાર તેમજ આહારમાં ફેરફાર કરવાથી તમારું વજન સરળતાથી ઘટાડી શકાય છે.

જીવનશૈલીમાં ફેરફાર કરો

દરરોજ એક કપ નવશેકું પાણી પીવો. એક મહિના સુધી સતત આ પાણી પીવાથી તમારું ઓછામાં ઓછું 2 કિલો વજન ઘટશે.

આ કામ દરરોજ કરો

વજન ઘટાડવા માટે દરરોજ વર્કઆઉટ અને મેડિટેશન કરો, તેનાથી 45 દિવસમાં તમારું વજન લગભગ 10 કિલો ઘટી શકે છે.

કસરત અને ધ્યાન કરો

જો તમે ખરેખર વજન ઓછું કરવા માંગો છો, તો ખાંડનું સેવન ઘણું ઓછું કરો. સ્થૂળતાનું મુખ્ય કારણ ખાંડ છે. તેથી ખાંડ અને મીઠાનું સેવન ઓછું કરો

આ વાત ધ્યાનમાં રાખો

વજન ઘટાડવા માટે દરરોજ જમ્યા પછી વજ્રાસન કરો. જમ્યા પછી થોડીવાર વજ્રાસનમાં બેસો. તેનાથી સ્થૂળતા ઓછી થશે

જમ્યા પછી આટલું કરો

અઠવાડિયામાં એકવાર ઉપવાસ રાખો. ઘણા સંશોધનો અનુસાર, ઉપવાસ કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી રાહત મળે છે. તેનાથી સ્થૂળતા તેમજ બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ ઘટે છે.

અઠવાડિયામાં એક ઉપવાસ

જીવનમાં આ મહત્વની સલાહોનું પાલન કરીને તમે વધેલા વજનને ઉતારી શકો છો.

આ વાતને કાયમ યાદ રાખો

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)