લાગી શરત? આનાથી સસ્તી ચણિયા ચોળી ક્યાંય નહીં મળે!

શું તમારે નવરાત્રીના નવ દિવસ અલગ-અલગ ચણિયા ચોળી પહેરવી છે? 

તો પહોંચી જાવ રાજકોટના ધર્મેન્દ્ર રોડ અને ગુંદાવાળીમાં.

અહીં તમને અવનવી વેરાયટીની ચણિયા ચોળી અને મેચિંગ જ્વેલરી મળશે.

MORE  NEWS...

ડબલ રોટીને કેમ કહેવામાં આવે છે ડબલ રોટી? જાણો બ્રેડનું કેમ પડ્યું આવું વિચિત્ર નામ

દિવસમાં 20 વાર દારુથી હાથ ધોવે છે આ તાનાશાહ

લગ્ન પહેલા માતા બની જાય છે આ મહિલાઓ, દાયકાઓથી ચાલે છે અહીં લિવ-ઈન પરંપરા!

રાજકોટના ધર્મેન્દ્ર રોડ અને ગુંદાવાળીમાં 500 રુપિયાથી લઈને 4 હજાર સુધીની ચણિયા ચોળી મળે છે.

આ સાથે અહીં કાનમાં પહેરવાના ઈયરિંગ, સેટ અને વિવિધ વેરાયટીના ઘરેણાં સસ્તાભાવે મળે છે. 

અહીં સસ્તા ભાવે મળતી ચણિયા ચોળીના કારણે સાંજે માનવ મહેરામણ ઉમટે છે. 

અહીંયા ચણિયા ચોળી, કેડિયા અને નવરાત્રીમાં વપરાતી જ્વેલરી સહિતની વસ્તુઓ લેવા લોકોની ભીડ જામે છે.

આ માર્કેટમાં દૂર-દૂરથી લોકો નવરાત્રીના સામાનની ખરીદી કરવા આવે છે.

આ માર્કેટમાં દર વર્ષે નવરાત્રીની ડિઝાઈનો પણ જોવા મળે છે. 

MORE  NEWS...

એપાર્ટમેન્ટ છે કે આખો જિલ્લો? એક જ બિલ્ડીંગમાં રહે છે 30 હજાર લોકો

શું તમે જાણો છો વિમાનમાં કયું ફ્યુલ વાપરવામાં આવે છે? કિંમત જાણીને ઉડી જશે હોશ

જો પિઝા ગોળ હોય તો તેનું બોક્સ ચોરસ કેમ?