ઘરે બેઠા દર મહિને મળશે 90 હજારની આવક
શું તમે પણ બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છો?
Click Here
તો તમારા માટે ATM ફ્રેન્ચાઈઝી સારો બિઝનેસ છે.
Click Here
જો તમે ATM ફ્રેન્ચાઇઝી લો છો તો તમને સારી કમાણી થઈ શકે છે.
Click Here
તમે તેમાં ઘરે બેઠા જ નફો કમાઈ શકો છો.
Click Here
જેનાથી તમને મહિને રૂ.90 હજાર સુધીની કમાણી થશે.
Click Here
જેના માટે તમારે આશરે રૂ.5 લાખનું રોકાણ કરવું પડશે.
Click Here
જેના માટે દરરોજ 500 સુધીના ટ્રાન્ઝેક્શન થવા જોઈએ.
Click Here
દરેક રોકડ વ્યવહાર માટે તમને રૂ.8 કમિશન મળશે.
Click Here
કેશલેસ ટ્રાન્ઝેક્શન દીઠ 2 રુપિયા કમિશન મળશે.
Click Here
Tata IndyCash, India One, Muthoot તરફથી ATM ફ્રેન્ચાઇઝી મેળવી શકો છો.
Click Here
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)