હેં..! કોલસાની આઈસ્ક્રીમ હોય?

આઈસ્ક્રીમ પણ વિભિન્ન રંગો અને ફોળોનો ઉપયોગ કરીને બનાવામાં આવે છે. 

તેમાં અલગ-અલગ રીતે ફ્લેવર જોવા મળે છે. 

સ્ટ્રોબેરી, ચોકલેટ, પિસ્તા, કાજૂ અને વેનિલા જેવા ફ્લેવર તો તમે ખાધા હશે પરંતુ શું તમે ચારકોલ આઈસ્ક્રીમ ખાધો છે?

આઈસ્ક્રીમ દરેક કોઈને ખાવું પસંદ હોય છે. ભલે તે બાળક હોય છે મોટા લોકો.

અમે તમને જણાવીશું કે આઈસ્ક્રીમ કેવી રીતે બનાવામાં આવે છે અને તમે તેને પુણેમાં ખાઈ શકો છો. 

પુણેમાં આઇસક્રાફ્ટ કાફે ચારકોલ આઈસ્ક્રીમ બનાવે છે. 

તેમણે આ આઈસક્રીમની શરુઆત 2016માં પુણેમાં કરી હતી. લોકો આ આઈસક્રીમને ખાઈને રિસ્પોન્સ આપી રહ્યા છે. 

તેમાં 4 પ્રકાર આવે છે. તેમાં ચોકલેટ, સંતરા, સ્ટ્રોબેરી અને બ્લૂબેરીનો સમાવેશ થાય છે. 

અહીં આઈસ્ક્રીમની શરુઆત 35 રુપિયાથી થાય છે અને ચારકોલ આઈસ્ક્રીમ તમને 260 રુપિયામાં મળી શકે છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો