ધનતેરસ પર સોનું ખરીદતા સમયે બચાવી શકો મોટી રકમ, જાણો કેવી રીતે?

દિવાળી પર સોનાની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. થોડી ટિપ્સ અપનાવીને તમે સોનાની ખરીદી પર મોટી રકમ બચાવી શકો છો. 

સોનાના સિક્કાથી લઈને ઘરેણાં ખરીદવા પર તમારે માર્કિગ ચાર્જ ચૂકવવો પડે છે. જો તમે જાણી લો કે, કેવી રીતે તેમની ગણતરી કરવામાં આવે છે, તો તમે ઘણા રૂપિયા બચાવી શકો છો.

MORE  NEWS...

બિઝનેસ તો આવો જ કરાય! મંદીનું નામ-નિશાન નહીં; આવતી દિવાળી સુધી તો લાખોના માલિક બની જશો

ભારત કરતા દુબઈથી સોનું ખરીદો તો કેટલા રૂપિયા બચે? જો તમારે ટેક્સ ફ્રી સોનું લાવવું હોય તો જાણી લેજો આ નિયમ

એક્સપર્ટે આપ્યું ગ્રીન સિગ્નલ! હવે ભાગશે આ ડિફેન્સ સ્ટોક; સડસડાટ 3,000ની પાર જઈને જ વાગશે બ્રેક

જ્વેલરીની ડિઝાઈન અને તેને બનાવવા માટે ઘણો ખર્ચ થાય છે. તેનો ખર્ચ નીકાળવા માટે તમારી પાસેથી માર્કિંગ ચાર્જ લેવામાં આવે છે. તેને સામાન્ય રીતે સોનાની વેલ્યૂના આધારે ગણવામાં આવે છે. 

માર્કિંગ ચાર્જને બે પ્રકારે ગણવામાં આવે છે. એક સોનાના પ્રતિ ગ્રામ મૂલ્યના આધારે અને બીજું કોઈ જ્વેલરી આર્ટિકલની વેલ્યૂના હિસાબથી. 

માર્કિંગ ચાર્જિસને લઈને તમારે જ્વેલર્સ પાસે ભાવતાલ કરાવવો જોઈએ. જો તમે ડાયમન્ડ જ્વેલરી ખરીદી રહ્યો હોવ, તો પૂરા વજનના કરતા સોનાના મૂલ્યના આધારે માર્કિંગ ચાર્જ ચૂકવવો સસ્તો પડશે. 

તમે જુદા-જુદા જ્વેલર્સના માર્કિંગ ચાર્જને કમ્પેર કરી શકો છો. ઉપરાંત અલગ-અલગ પ્લેટફોર્મ પર સોનાની કિંમતો ચેક કરવી જોઈએ. દરેક દિવસે કિંમતો બદલાય છે. 

MORE  NEWS...

આ કંપનીએ 1 શેરના બદલામાં 4 બોનસ શેર આપવાની કરી જાહેરાત, દિવાળી પહેલા રેકોર્ડ ડેટ

આ ભાઈએ તો કંઈક અલગ જ વિચાર્યું! ગાય-ભેંસની જગ્યાએ વીંછી પાળીને 28 વર્ષની ઉંમરે બની ગયો કરોડપતિ

રોકેટની સ્પીડથી તૈયાર થઈ જાય છે આ પાક, ખેતી કરો તો 15થી 20 દિવસમાં જ 30,000 રૂપિયા છાપી મારશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.