દરેક વ્યક્તિ બિઝનેસ કરવા ઈચ્છે છે પછી તે ગામડુ હોય કે શહેર. 

જો તમે નાના શહેરો કે ગામડાઓમાં રહો છો તો તમે પણ આ બિઝનેસ કરી શકો છો

આવો જાણીએ તે બિઝનેસના વિશે જે તમે નાના શહેરો અને ગામડાઓમાં કરી શકો છો

તમે નાની જગ્યાઓમાં મશીનરી ભાડાની દુકાન પણ ખોલી શકો છો

ફળ અને શાકભાજીની પણ તમે ખેતી કરી બજારોમાં વેચી શકો છો

Groceries ની દુકાન ગામડાઓમાં ઘણી દૂર-દૂર હોય છે તમે Groceries ની દુકાન નજીકમાં ખોલી શકો છો

જો તમારા ગામમાં ખાલી જમીન છે, તો તમે તેમાં ફૂલોની ખેતી કરી શકો છો

દરેક વ્યક્તિ ચા ના શોખિન હોય છે તમે ચા નો બિઝનેસ ખોલી શકો છો

ગામમાં ઈન્ટરનેટ સુવિધાના અભાવે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે તમે ઈન્ટરનેટની દુકાન પણ ખોલી શકો છો

તમે નાની જગ્યાએ પણ દવાની દુકાન ખોલી શકો છો, આ એક શ્રેષ્ઠ માર્ગ છે બિઝનેસનો

તમે ગામમાં ડેરીની દુકાન પણ ખોલી શકો છો