જો તમે ડાયટિંગ પર હોવ તો લંચમાં 5 વસ્તુઓ એડ કરવી જોઈએ.
જેનાથી તમારા શરીરના વજનમાં ઝડપથી ઘટાડો થઈ શકે છે.
લંચમાં ઓટ્સની ખીચડી ખાવી જોઈએ.
કિનોવા (કોદરીને મળતું આવતું)ની ખીચડી પણ લંચમાં સામેલ કરી શકાય છે.
જેમાં ઓછી કેલરી અને વધુ ફાઈબર હોય છે.
લીલી મગની દાળના પુડલા પણ સારો ઓપ્શન છે.
જેમાં હાય પ્રોટિન અને ઓછી કેલરી હોય છે.
લંચમાં પૌંવા અને ફ્રાય સોયાબિનનો પણ સમાવેશ કરી શકો છો.
આ જાણકારી ડાયટિશિયન પ્રિતીએ આપી છે.