આ 10 દેશમાં જવા માટે વિઝાની જરુર નથી
અહીં કેટલાંક એવા દેશો છે જે સામાન્ય રીતે ભારતીય નાગરિકોને વિઝા વિના અથવા વિઝા-ઓન-અરાઈવલ વિશેષાધિકારો સાથે મુસાફરી કરવાની મંજૂરી આપે છે.
Jamaica
રોકાણનો સમયગાળોઃ
30 દિલસ
જરુરી દસ્તાવેજોઃ
માન્ય પાસપોર્ટ, રિટર્ન ટિકીટ, રહેઠાણનો પુરાવો.
El Salvador
રોકાણનો સમયગાળોઃ
90 દિવસ
જરુરી દસ્તાવેજોઃ
માન્ય પાસપોર્ટ, રિટર્ન ટિકીટ, રહેઠાણનો પુરાવો.
Barbados
રોકાણનો સમયગાળોઃ
6 મહિના
જરુરી દસ્તાવેજોઃ
માન્ય પાસપોર્ટ, રિટર્ન ટિકીટ, રહેઠાણનો પુરાવો.
BHUTAN
રોકાણનો સમયગાળોઃ
14 દિવસ
જરુરી દસ્તાવેજોઃ
ફોટોગ્રાફ સાથેનો ભારતીય પાસપોર્ટ અથવા મતદાર આઈડી કાર્ડ
DOMINICA
રોકાણનો સમયગાળોઃ
6 મહિના
જરુરી દસ્તાવેજોઃ
માન્ય પાસપોર્ટ, રિટર્ન ટિકીટ, રહેઠાણનો પુરાવો.
Mauritius
રોકાણનો સમયગાળોઃ
90 દિવસ
જરુરી દસ્તાવેજોઃ
માન્ય પાસપોર્ટ, રિટર્ન ટિકીટ, રહેઠાણનો પુરાવો.
St. Kitts & Nevis
રોકાણનો સમયગાળોઃ
90 દિવસ
જરુરી દસ્તાવેજોઃ
માન્ય પાસપોર્ટ
St. Vincent & the Grenadines
રોકાણનો સમયગાળોઃ
30 દિવસ
જરુરી દસ્તાવેજોઃ
માન્ય પાસપોર્ટ, રહેઠાણનો પુરાવો
Trinidad & Tobago
રોકાણનો સમયગાળોઃ
90 દિવસ
જરુરી દસ્તાવેજોઃ
માન્ય પાસપોર્ટ, રિટર્ન ટિકીટ, રહેઠાણનો પુરાવો.
SENEGAL
રોકાણનો સમયગાળોઃ
90 દિવસ
જરુરી દસ્તાવેજોઃ
માન્ય પાસપોર્ટ
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...