રોહિત શર્માની મહિનાની કમાણી જાણી ચોંકી જશો!

ગત વર્ષે રોહિત શર્માએ ક્રિકેટ જગતમાં રન વરસાવવાની સાથે ઘણા રૂપિયા છાપ્યા છે.

ટ્રેડિંગ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કંપની ગ્રોએ હાલમાં જ બહાર પાડેલા આંકડામાં જણાવ્યું કે, શર્મા 214 કરોડ રૂપિયાના માલિક છે.  

તેઓ 1 મહિનામાં સરેરાશ 2 કરોડ રૂપિયા સુધીની કમાણી કરી લે છે, જે ઘણા ખેલાડીઓથી વધારે છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

આ હિસાબથી જો રોજની કમાણીની વાત કરીએ તો ગણતરી પ્રમાણે, તેઓ દિવસના 6-7 લાખ રૂપિયા કમાઈ લે છે. 

રોહિત શર્મા ભારતના A+ ગ્રેડના ખેલાડી છે, જેના કારણે તેઓ BCCI પાસેથી વર્ષના 7 કરોડ રૂપિયા લે છે. 

તેમને ટેસ્ટ મેચ રમવા પર પ્રતિ મેચ 15 લાખ, વનડે 6 લાખ અને ટી20 રમવાના 3 લાખ રૂપિયા મળે છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.