બોલિવૂડ એક્ટ્રેસના  No Makeup Looks

Alia Bhatt

આલિયા ભટ્ટ મેકઅપ વિના પણ એકદમ ફ્રેશ દેખાય છે. 

Kareena Kapoor Khan

કરીના કપૂરની નો મેકઅપ લુક સેલ્ફી

Ananya Panday

યોગ કરતા સમયે અનન્યા પાંડેનો નો મેકઅપ લુક ખૂબ જ સુંદર દેખાય છે.

Kriti Sanon

એક્ટ્રેસ કૃતિ સેનનો નો મેકઅપ લુક.

Katrina Kaif

કેટરીનાનો આ ફોટો પણ નો મેકઅપ લુક છે. 

Deepika Padukone

મેકઅપ વિના પણ દીપિકા પાદુકોણની સ્કિન ખૂબ જ ગ્લોઇંગ લાગે છે. 

Anushka Sharma

એક્ટ્રેસ અનુષ્કા શર્માના ચહેરા પર મેકઅપ વિના પણ શાનદાર ચમક દેખાય છે. 

Priyanka Chopra

પ્રિયંકાને પણ મેકઅપ વિના લોકો નેચરલ બ્યૂટી કહે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો