દરરોજ વરિયાળીનું સેવન કરવાથી તમને મળશે ઘણા લાભ

દરરોજ લગભગ 7 થી 10 ગ્રામ વરિયાળીનું સેવન તમને હાર્ટ એટેકથી બચાવે છે

તેમાં હાજર પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ હાર્ટની બીમારીઓને દૂર રાખે છે

જો તમને ભૂખ ન લાગતી હોય અથવા પાચનની સમસ્યા હોય તો

તો તમે વરિયાળીને ઉકાળીને તેના હૂંફાળું પાણીનું સેવન કરી શકો છો

સ્તનપાન કરાવતી મહિલાઓએ ખાસ વરિયાળીનું સેવન કરવું જોઇએ

તે દૂધના ઉત્પાદનમાં વધારો કરીને બાળકને વધુ સારું પોષણ આપવામાં મદદ કરે છે

દરરોજ એક ગ્લાસ વરિયાળીનું પાણી પીવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે

તેના સેવનથી સ્તન કેન્સર સહિત લીવર કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી