મહેસાણાના આ યુવા ખેડૂતે પશુપાલન દ્વારા કરી લાખોની કમાણી, HF ગાયોનો કરે છે ઉછેર

ખેરાલુમાં બળાદ ગામના યુવા પશુપાલક અને ખેડૂત ગોવિંદભાઈ રબારી પાસે 18 ગયો અને 4 ભેંસો છે. 

18 ગયોમાં 8 HF અને 4 કાંકરેજી ગાય છે.

તેઓ HF ગાયો પર ડેનમાર્ક જર્સી બુલનું સીમન યુઝ કરીને નવી ઇમ્પોર્ટેડ જર્સી બ્રીડની કુલ 7 વાછરડીને 2 ગાય તૈયાર કરી છે.

આ નવી સંતાનમાં રોજનું 27 લિટર દૂધ ઉત્પાદન મળશે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

ગોવિંદભાઈની એક HF ગાય રોજનું બે ટાઈમનું 22 લીટર દૂધ આપે છે અને માસિક તેઓ ગાયના દૂધમાંથી સરેરાશ 1 લાખ જેટલી આવક મેળવે છે.

ગોવિંદભાઈની વાર્ષિક આવક 8 લાખ 50 હજાર રૂપિયા સુધીની છે. 

હાલ તેઓને એક HF ગાય પાછળ માસિક 7 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે.

આ તૈયાર કરેલી જર્સી ગાય પાછળ  90 હજાર રૂપિયા સુધીનો થાય છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા