ક્રિકેટ મેચમાં હત્યા! 3 ખેલાડીઓએ કર્યો ઝઘડો 

યુપીના ગ્રેટર નોઈડામાં આઘાતજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો

ક્રિકેટ રમતી વખતે ડખો થતાં એક યુવકની હત્યા કરવામાં આવી હતી

ત્રણ લોકો એક યુવાનને પથ્થરથી માર માર્યો અને હત્યા કરી 

રવિવારે નોઇડા એક્સટેન્શનમાં એક ક્રિકેટ મેચ દરમિયાન આ વિવાદ થયો હતો

3 લોકોએ 24 વર્ષ ના યુવાનો પર પથ્થર વડે હુમલો કર્યો, અને મોતને ઘાટ ઉતારી દીધો

એવું કહેવામાં આવી રહ્યું છે કે મેચમાં નો બોલ પર લડાઈ શરૂ થઈ હતી

મૃતક સુમિત ત્રણેયથી બચવાનો પ્રયાસ કરતી વખતે નાળામાં પડી ગયો હતો.

પરંતુ તેમ છતાં આરોપીઓએ તેના પર હુમલો ચાલુ રાખ્યો હતો

હત્યાના આરોપી તમામ મેરઠના છે

પીડિત પરિવાર ફરિયાદના આધારે તપાસ તે શરૂ થઈ ગયું છે