ભંગારમાંથી
બનાવી જીપ
Fill in some text
ઘનશ્યામ ચુડાસમા નામના યુવાને
ભંગારમાંથી 3 અલગ અલગ વ્હીકલ બનાવ્યા છે.
ભંગારમાંથી અત્યાર સુધી એક જીપ અને બે બાઈક બનાવી છે. જે પેટ્રોલથી ચાલે છે.
આ વાહનો તેણે કમાણી કરવા માટે નહીં, પરંતુ તેના શોખ માટે બનાવ્યા છે
ગાડી બનાવવામાં 4-5 મહિનાનો સમય લાગે છે. કારણ કે ઘનશ્યામ પોતાના ફ્રી સમયમાં આ કામ કરે છે.
ઘનશ્યામ ટેકનિકલ વસ્તુઓનો શોખ ધરાવે છે. તેથી તે ભંગાર જેવા વેસ્ટ મટિરિયલ્સમાંથી આ બધી વસ્તુઓ બનાવે છે.
ઘનશ્યામે બનાવેલી આ જીપને નાના બાળકો ચલાવીને બે ઘડી આનંદ માણી શકે છે.
બાઈક બનાવવા ઘનશ્યામે M18નું સ્ક્રેપ એન્જીન લીધુ છે. જ્યારે બાકીની ફ્રેમ વેસ્ટ પતરામાંથી બનાવી છે.
જીપમાં ઘનશ્યામે સેન્ટ્રલ લોક તથા એન્ટી થિફ્ટ સીસ્ટમ લગાવી છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...