જામનગરના યુવાને લાખ રૂપિયાની નોકરીને મારી દીધી લાત, આ ધંધામાં કાઠું કાઢ્યું

નિતેશ ઉમરેઠિયા પર્યાવરણને નુકસાન ન થયા તેવા બાયોકોલ બનાવવાની ફેક્ટરી શરૂ કરી છે.

જેમાં તેઓ એગ્રી વેસ્ટ જેવા કે, મગફળી ઉપરાંત જીરું, અજમો, ધાણાની ફોતરીમાંથી કોલસો બનાવે છે અને જીઆઇડીસીમાં સપ્લાય કરે છે.

આ બાયોકોલ બનાવવાના પ્લાન્ટથી રોજ 20 ટન સુધી સફેદ કોલસો બનાવવામાં આવે છે.

આ ફેક્ટરીમાં પ્રતિ કલાકે એક ટન બાયોકોલ બને છે, જેના પ્રતિ ટનના ભાવ 3,000થી 5,000 રૂપિયા સુધીના હોય છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

ખર્ચ કાઢતા અંદાજે નિતેશભાઈને 35થી 45 ટકા જેટલો નફો થાય છે. 

એગ્રી વેસ્ટ થકી જ આ બાયો પ્લાન્ટ ધમધમે છે.

આજુબાજુના 10 ગામોમાં જઈ અને જે પણ ખેડૂતો પાસે એગ્રી વેસ્ટ હોય, તે લઈ અને અહીં ફેક્ટરી સુધી લાવવામાં આવે છે.

આ એગ્રો વેસ્ટ ખરીદવાથી ખેડૂતોને પણ ફાયદો થાય છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા