ODI ક્રિકેટ ઇતિહાસમાં સૌથી યુવા કેપ્ટન

Rashid Khan

ODI ટીમની કેપ્ટનશીપ કરનાર તે સૌથી યુવા ખેલાડી છે. તે 4 માર્ચ, 2018ના રોજ અફઘાનિસ્તાનનો સુકાની બન્યો, જ્યારે તે માત્ર 19 વર્ષ 165 દિવસનો હતો. ત્યારે તે સ્કોટલેન્ડ સામે રમ્યો હતો.

Rohit Paudel

તે આ યાદીમાં બીજા નંબરે છે. તે 14 નવેમ્બર, 2022ના રોજ નેપાળનો સુકાની બન્યો, જ્યારે તે 20 વર્ષ 73 દિવસનો હતો. ત્યારે તે U.A.E સામે રમ્યો હતો.

Rajin Saleh

તે 12 સપ્ટેમ્બર, 2004ના રોજ બાંગ્લાદેશનો સુકાની બન્યો, જ્યારે તે 20 વર્ષ 297 દિવસનો હતો. ત્યારે તે દક્ષિણ આફ્રિકા સામે રમ્યો હતો.

Anshuman Rath

તે 16 સપ્ટેમ્બર, 2018ના રોજ હોંગકોંગનો સુકાની બન્યો, તે 20 વર્ષ 315 દિવસનો હતો. ત્યારે તે પાકિસ્તાન સામે રમ્યો હતો.

Tatenda Taibu

તે 20 એપ્રિલ, 2004ના રોજ ઝિમ્બાબ્વેનો સુકાની બન્યો, જ્યારે તે 20 વર્ષ 342 દિવસનો હતો. ત્યારે તે શ્રીલંકા સામે રમ્યો હતો.

Vriitya Aravind

તે U.A.E.નો સુકાની બન્યો. 20 એપ્રિલ, 2004ના રોજ, જ્યારે તે 21 વર્ષ 21 દિવસનો હતો. ત્યારે તે નેપાળ સામે રમ્યો હતો.

Prosper Utseya

તે 29 જુલાઈ, 2006ના રોજ ઝિમ્બાબ્વેનો સુકાની બન્યો, જ્યારે તે 21 વર્ષ 125 દિવસનો હતો. ત્યારે તેઓ બાંગ્લાદેશ સામે રમ્યો હતો.

Sandeep Lamichhane

તે 16 માર્ચ, 2022ના રોજ નેપાળનો સુકાની બન્યો, જ્યારે તે 21 વર્ષ 226 દિવસનો હતો. તે P.N.G સામે રમ્યો હતો.

Kane Williamson

તે 5 જુલાઈ, 2012ના રોજ ન્યૂઝીલેન્ડનો સુકાની બન્યો હતો, જ્યારે તે 21 વર્ષ 332 દિવસનો હતો. ત્યારે તે વેસ્ટ ઈન્ડિઝ સામે રમ્યો હતો.

Waqar Younis

તે 5 નવેમ્બર, 1993ના રોજ પાકિસ્તાનનો સુકાની બન્યો, જ્યારે તે 21 વર્ષ 354 દિવસનો હતો. ત્યારે તે વેસ્ટ ઈન્ડિઝ સામે રમ્યો હતો.