તમારું બ્લડ ગ્રુપ જણાવશે તમારું વ્યક્તિતિવ!

લોહી વિના શરીરનું કોઈ અંગ યોગ્ય રીતે કામ કરી શકતું નથી.

પરંતુ તમારું બ્લડ ગ્રુપ તમારા સ્વભાવ વિશે પણ કહી શકે છે.

NHS બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ લેબના વડાએ સંશોધન દ્વારા આ સાબિત કર્યું છે.

A બ્લડ ગ્રુપ ધરાવતા લોકો સમયના પાબંદ, ધૈર્યવાન, સંવેદનશીલ, વફાદાર અને જવાબદાર હોય છે.

MORE  NEWS...

જો એકવાર હાથમાં આવી ગઈ આ માછલી તો સમજો ચમકી ગઈ કિસ્મત, રાતો-રાત બનાવી દેશે કરોડપતિ!

પોતાની સાથે 'ટોર્ચ' લઈને ચાલે છે આ દુનિયાની સૌથી અજીબો-ગરીબ માછલી, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!

દુનિયાનો સૌથી રહસ્યમય પુલ! જ્યાંથી કૂદીને આત્મહત્યા કરી લે છે કૂતરા, જાણો ડરામણી હકીકત

B બ્લડ ગ્રુપ ધરાવતા લોકો પણ મૈત્રીપૂર્ણ હોય છે, પરંતુ તેઓ પ્રમાણમાં સ્વાર્થી હોય છે.

આ બ્લડગ્રુપના લોકોને સાચું કહેવું ગમે છે, ઘણા વધારે જીદ્દી હોય છે.

AB બ્લડ ગ્રુપ ધરાવતા લોકો શાંત સ્વભાવના હોય છે, પરંતુ ખૂબ જ સ્માર્ટ અને બુદ્ધિશાળી હોય છે.

O બ્લડ ગ્રુપ ધરાવતા લોકો તેમના ધ્યેયો વિશે સૌથી વધુ વિશ્વાસ ધરાવતા હોય છે.

આ બ્લડ ગ્રુપના મોટાભાગના લોકો સારા મિત્રો બનવા માટે સક્ષમ હોય છે.

MORE  NEWS...

જાડા કે પાતળાં... કયાં લોકોને વધારે લાગે છે ઠંડી?

તમે પણ બાળકને ગેસવાળા ફુગ્ગા રમવા આપો છો? તો ચેતી જજો

શરીર માટે ખૂબ જ હેલ્ધી ગણાતા કેળા પણ બની જશે જીવલેણ