Thick Brush Stroke

નખના આકાર પરથી જાણો કેવો છે વ્યક્તિનો સ્વભાવ

Thick Brush Stroke

ઊંચાઈ, શરીરની સ્થિતિ, રંગ, આકાર વગેરેની જેમ દરેક વ્યક્તિના નખનો આકાર પણ અલગ-અલગ હોય છે.

Thick Brush Stroke

નખમાં ગોળ, ચોરસ, ગોળાકાર ચોરસ, અંડાકાર, બદામના આકાર જોવા મળે છે.

Thick Brush Stroke

ઘણીવાર તમારા નખનો આકાર અને તમારા વ્યક્તિત્વની ઓળખ થઈ શતે છે. 

Thick Brush Stroke

લાંબા નખ: કુદરતી રીતે લાંબા આકારના નખ ધરાવતા લોકો સ્વભાવે ખૂબ જ પ્રેમાળ હોય છે.

Thick Brush Stroke

 લાંબા નખ ધરાવતા લોકો સર્જનાત્મક હોય છે અને કુશળતાપૂર્વક કામ કરવાની ક્ષમતા ધરાવે છે.

Thick Brush Stroke

જે લોકોના નખ ટૂંકા અને પહોળા હોય છે તે સ્વસ્થ હોય છે.

Thick Brush Stroke

સફેદ નખ ધરાવતા અન્ય કરતા વધુ શારીરિક શ્રમ કરવા વધુ સક્ષમ હોય છે.

Thick Brush Stroke

ચોરસ નખઃ જે લોકોના નખનો આકાર ચોરસ હોય છે તેમનો સ્વભાવ કઠોર હોય છે. 

Thick Brush Stroke

 તેઓ લોકસમૂહ બનાવીને તેને લીડ કરવાનું પસંદ કરે છે.

Thick Brush Stroke

કેટલાક લોકોના નખ લંબગોળ અથવા અંડાકાર આકારના હોય છે.

Thick Brush Stroke

આવી વ્યક્તિઓ તેમના કુટુંબ અને પોતાની જાતને વધુ પ્રેમ કરે છે. આવી વ્યક્તિઓ પોતાના કામમાં વધુ મગ્ન હોય છે.

Thick Brush Stroke

બદામના આકારના નખ ધરાવતા લોકો અન્ય લોકો સાથે સારી રીતે ભળી જાય છે. તેઓ પોતાના કરતાં અન્ય લોકોનો વધારે વિચાર કરે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)