યુવરાજ સિંહે 2016માં બ્રિટિશ અભિનેત્રી હેઝલ કીચ સાથે લગ્ન કર્યા હતા.

તે સમયે દેશની દરેક યુવતી વર્લ્ડકપ 2011ના હીરો યુવીના પ્રેમમાં હતી.

પરંતુ યુવીનું દિલ એક યુવતી પર આવી ગયું હતું અને તેના મનમાં તેનું જ નામ ફરતું હતું.

યુવરાજ-હેઝલ પહેલીવાર 2011માં ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં મળ્યા હતા

MORE  NEWS...

ઈરફાન પઠાણ અફઘાનિસ્તાનના પ્લેયર્સને મળવા તેમના રૂમમાં ગયો હતો

હાર્દિક પંડ્યા અને પત્ની નતાશા વચ્ચે બધું બરાબર નથી?

જસપ્રીત બુમરાહે મેદાન પર જ પત્ની પર પ્રેમ વરસાવ્યો

યુવરાજે કપિલ શર્મા શોમાં કહ્યું હતું કે તેણે હેઝલને કોફી માટે પૂછ્યું હતું.

આ ઓફર સ્વિકાર્યા પછી હેઝલે મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો.

યુવીએ સાજિદ ખાનના 'યારોં કી બારાત' શોમાં હેઝલના જાદૂ વિશે જણાવ્યું હતું.

યુવીએ કહ્યું, 'તે એકમાત્ર છોકરી હતી જેણે મને મળવાની ના પાડી હતી'

'હું જાણવા માંગતો હતો કે આ છોકરી કોણ છે જે મને મળવાની ના પાડી રહી છે'

MORE  NEWS...

ઈરફાન પઠાણ અફઘાનિસ્તાનના પ્લેયર્સને મળવા તેમના રૂમમાં ગયો હતો

હાર્દિક પંડ્યા અને પત્ની નતાશા વચ્ચે બધું બરાબર નથી?

જસપ્રીત બુમરાહે મેદાન પર જ પત્ની પર પ્રેમ વરસાવ્યો