હવે મોટાભાગના ઘરોમાં પથ્થર અને માર્બલની જગ્યાએ ટાઈલ્સ લગાવાય છે.
ટાઈલ્સ સુંદર લાગે છે પરંતુ તે ગંદી થાય તો ડાઘ દૂર કરવા મુશ્કેલ થઈ પડે છે.
કેટલાક ઘરગથ્થુ ઉપાયથી ટાઈલ્સ એકદમ નવા જેવી ચમકી શકે છે.
પાણીમાં સફેદ સિરકો ભેળવીને ટાઈલ્સ સાફ કરો, ચમકી જશે.
બેકિંગ સોડા અને હાઈડ્રોજન પેરોક્સાઈડ મિક્સ કરીને યુઝ કરી શકો છો.
વિનેગરમાં બોરેક્સ પાઉડર ભેળવીને ટાઈલ્સ પર લાગાવીને ધોઈ નાખો.
મીઠાવાળુ પાણી બનાવીને ટાઈલ્સ પર સ્પ્રે કરો, આ પછી કપડાથી લૂછી લો.
એમોનિયા-સિરકો મિક્સ કરીને ટાઈલ્સ ક્લિન કરો, ડાઘા દૂર થઈ શકે છે.
ગંદા અને જીદ્દી ટાઈલ્સ પર પડેલા ડાઘા આ રીતે સાફ કરી શકો છો.