શરીરમાં ઝીંકની કમી ઘણાં રોગને આપી શકે છે આમંત્રણ

ઝીંક એક જરુરી મિનરલ્સ છે જે શરીરમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

તે સંક્રમણ સામે લડવાની અને સેલ્સના નિર્માણ માટે ઘણું જરુરી હોય છે. 

ઝીંકની અછતથી શરીરને ઘણું નુક્શાન થતું હોય છે. 

ઝીંકની અછતથી શરીરને ચેપ ઝડપથી લાગે છે.

ઝીંકની અછતના કારણે વાળ નબળાં પડે છે, જેના કારણે તે ખરવા લાગે છે.

ઝીંકની અછતના કારણે અચાનક વજન ઓછું થવાની સમસ્યા થઈ શકે છે.

MORE  NEWS...

હંમેશા માટે Pimples ને BYE-BYE કહી દો, મુલતાની માટીમાં આ વસ્તુ મિક્સ કરી લગાવો

 સફેદ પરતને આજે જ દૂર કરો, નહીંતર વીજ બિલ કાઢી નાંખશે માથાના વાળ

એવામાં આ ફૂડ્સથી તમે શરીરમાં ઝીંકની અછતને પૂર્ણ કરી શકો છો.

શરીરમાં ઝીંકની કમી હોય તો ડેરી પ્રોડક્ટ્સને ડાયટમાં લેવા જોઈએ. 

Dairy Products

આ સિવાય શાકભાજીમાંથી પણ ઝીંક મળી શકે છે. 

Vegetables

નટ્સ પણ ઝીંક માટે સારો સોર્સ છે, જેથી નટ્સને ડાયટમાં સમાવવા જોઈએ.

Nuts

ડાર્ક ચોકલેટમાં પણ ઝીંક હોય છે,આ માટે ડાર્ક રંગની ચોકલેટ પસંદ કરવી જોઈએ.

Dark Chocolate

તમારા શરીરમાં ઝીંકની કમી હોય તો રેડ મીટને પણ ડાયટમાં એડ કરી શકો છો.

Red Meat

ઈંડા પણ ઝીંકની કમી દૂર કરવા માટે સારો સોર્સ મનાય છે.

Eggs

મશરુમમાં પણ સારા પ્રમાણમાં મિનરલ્સ અને ઝીંક હોય છે.

Mushroom

આ વસ્તુઓને ડાયટમાં એડ કરીને ઝીંકની કમીને દૂર કરી શકો છો.

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)